તારી દ્રષ્ટિ ભરી ભાવથી

સામાન્ય

તારી દ્રષ્ટિ ભરી ભાવથી ….. (૨)

 

નયન નયનથી દ્વેષ પ્રજળતાં હૃદયે આગ જલી

ભાવ તણાં નિર્ઝર સુકાયાં ક્રોધની આગ મહીં …

તારી દ્રષ્ટિ …

 

સંસ્કૃત  જન સૌ વિકૃત થાતાં દુષ્કૃત કાર્ય કરી

શ્રધ્ધા ભગ્ન થયાં સૌ માનવ સંસ્કૃ તિ નાશ થઈ …

તારી દ્રષ્ટિ …

 

જ્ઞાન તણાં ઘેરા પડછાયે ભાવ ગયો પીગળી

પ્રેમ તણાં આભસે નાચે કામ ગયો બહેકી …

તારી દ્રષ્ટિ …

 

જીવનનાં વિધવિધ રંગોને રંગે તું બહુરંગી

છતાં અરંગી થઈને નીરખે બન્યો તું પાડુંરંગી

તારી દ્રષ્ટિ …

 

રોમ રોમથી સ્નેહ નીતરતો આંખડી કરુણા ભીની

ભાવ પુર્ણ ક્રાંતિનો સર્જક જ્ઞાન મશાલ ગ્રહી

તેંતો સૃષ્ટિ સૃજી ભાવની …

તારી દ્રષ્ટિ …

========== ૐ ============

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s