લેખની લખી ગઈ શબ્દો મૂકી ગઈ

સામાન્ય

લેખની લખી ગઈ શબ્દો મૂકી ગઈ

આંસુની શાહીથી વાતો લખી ગઈ …            લેખની…

 

 

પ્રણયીના રુદિયા કેરી વાણી રચી ગઈ

વિરહીના દરદી દિલના ઘા મૂકી ગઈ …         લેખની…

 

વાગી તો એવી વાગી કટારી બુઠ્ઠી થઈ

શોણિત ના વ્હેતું તોયે ક્રાંતિ સર્જી ગઈ …       લેખની…

 

ઈશ ઘેલા ભક્તો કેરા હાથે ચઢી ગઈ

હાથે ચઢીને ઈશની વાણી મૂકી ગઈ …           લેખની…

 

આવી એ સંતો હાથે ગીતો રચી ગઈ

જીવની જગદીશજીને  મુંઝવણ કહી ગઈ …     લેખની…

===ૐ ===

શ્રાવણ સુદ ત્રીજ, સં. ૨૦૩૩. તા. ૧૭-૮-૭૭.

Advertisements

2 responses »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s