તમ ચરણે મારે કરવું છે નમન

સામાન્ય

તમ ચરણે મારે કરવું છે નમન

ગાવું છે હરનીશ તમારું કવન

હૈયાંમાં રેહજો તમારું સ્મરણ

જીવનમાં ભરવું ગીતાનું કથન

 

આષિશ દેજો તમે થઇને પ્રસન્ન

ધન્ય અને નવલું થાશે મમ જીવન

મમ હૃદયે પ્રગટાવો ભાવના ઝરણ

ભાવનાં ઝરણનું કરવું છે પ્રસરણ

 

બીજ થઇ દાટી દેવું છે જીવન

દાટેલાં કંઇ બીજથી સર્જવું ઉપવન

સંસ્કૃતિનું એમાં રચવું છે કેતન

તમ ચિંધ્યા કર્મયોગનું એ કવન

========= ૐ ========

પરમ પુજ્ય દાદાને (પાડુંરંગ આઠવલે) યાચના કરતું આ ગીત નવા વર્ષનાં શુભ અવસર પર મોકલવા માટે, કારતક સુદ ચોથ સં ૨૦૩૪, સોમવાર તા. ૧૪-૧૧-૭૭ ને દિવસે રચ્યું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s