કર્યા વિના ચાહે સહુ એતો મોટી આપદા

સામાન્ય

(રાગ- જગને ઝરુખે બેઠો રામ રખવાળો …)

 

કર્યા વિના ચાહે સહુ એતો મોટી આપદા

નસીબ રિઝાવી ચાહે દુનિયાની સંપદા …

 

સ્નેહીઓનાં મોત ઝંખે હૈયે થાયે રંજના

ચાહે ફોગટ ઘરવાડી ધનની છે ઝંખના … કર્યા …

 

છોડી દીધું કામ નીજનું કામતો પુંજાયો

ભોગોથી ચુસાયું જીવન ભાવ ભૂલાયો … કર્યા …

 

ગયું કર્મ જીવનમાંથી નાચી રહી દીનતા

શક્તિ ખોઈ અસ્મિતાને રમી રહી હીનતા … કર્યા …

 

પ્રભુ પણના થંભે પળે જગમાં છે ઘુમતો

શાને માનવ ત્યજે કર્મો જડ થઈ જીવતો … કર્યા …

 

“કર્યા વિના મળે નહીં” ગીતાની છે ઘોષણા

પ્રમાદ ત્યજીને ઉઠો પામવીજો એષણા … કર્યા …

=================ૐ================

માગસર વદ છઠ (પહેલી) સં. ૨૦૩૫ બુધવાર તા. ૨૦-૧૨-૭૮.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s