બાહ્યાચાર ગમેના ઈશને પવિત્ર કરવું અંતરમન

સામાન્ય

(રાગ- નવા વરસમાં નવું નથી કંઈ …)

 

બાહ્યાચાર ગમેના ઈશને પવિત્ર કરવું અંતરમન

સમજાવે માધવ અર્જુનને यों मदभक्त: स में प्रिया ||

 

 

રાગ દ્વેષ થી દુરજ રહેતો મિત્ર ભાવથી જગમાં વસતો

મન બુધ્ધિ હરીને સોંપીને અહંકાર નો કરે હવન … સમજાવે …

 

 

સંતોષામૃત પાન કરે જે સુખ દુ:ખમાં સમ થઈને રહેજે

હર્ષ શોક માં સમાન રહીને દ્રઢ નિશ્ચય વ્રત ધરે જીવન … સમજાવે …

 

 

નહીંતો અપેક્ષા કો પાસેથી જીવન જીવે જે પવિત્રતાથી

દક્ષ બનીને જગમાં રમતો વ્યથા ભૂલીને કરે રમણ … સમજાવે …

 

 

હર્ષ શોક ના એને દમતો ને શુભ અશુભ ત્યજીને જીવતો

ભક્તિની મસ્તી માં રહીને ઈચ્છાઓનું કરે હનન … સમજાવે …

 

 

શત્રુ મિત્રમાં ભેદ નહીં છે નિંદા વખાણમાં જે સમ છે

સ્થિર બુધ્ધિથી જગત નીરખતો સત જીવનનું કરે મનન … સમજાવે …

================ ૐ ===============

આસો વદ પડવો સં. ૨૦૩૫ શનિવાર તા. ૬-૧૦-૭૯.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s