કદમ છે ધરા પર ને મસ્તક ગગનમાં

સામાન્ય

કદમ છે ધરા પર ને મસ્તક ગગનમાં

મહા માનવી થઇ પૂજાતો જગતમાં

 

નમે શીશ માનવ તણાં તુજ ચરણમાં

કુસુમ હાર મલપે છે તારી ગ્રીવામાં

કુરબાન થાયે મનુજ તવ શરણમાં    મહા…

 

ઘણીયે જીવન કેરી પગથી ચઢ્યો તું

પછી ક્ષુલ્ક છે કહીને અળગો રહે તું

કરે જેવું તેવું કરે લોક જગમાં    મહા…

 

કરે શ્રેષ્ઠ જેવું તે નાના કરે છે

વગર જાણ્યે તેઓ નિયમને ત્યજે છે

પ્રભુ અવતરે તો રહે છે નિયમમાં    મહા…

 

ન કરવું ન ભરવું ન હરવું કશું છે

છતાંયે પ્રભુ શાસ્ત્ર સંમત રહે છે

મન માન્યુ નહીંતો કરે લોક જગમાં    મહા…

=== ૐ ===

આસો વદ સાતમ સં ૨૦૩૫, શુક્રવાર તા. ૧૨-૧૦-૭૯

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s