સમજીજા જીવનને.

સામાન્ય

(રાગ- ઊંઘમાં ના વેડફીયે જીવનને …)

 

સમજીજા જીવનને ઓ માનવી સમજીજા જીવનને

જીવ્યો તે આવે અંત કાલે ઓ માનવી સમજીજા જીવનને

 

નાખે જો બાવળનાં બીજ તું કાંટા હાથમાં આવે

વાવે ફૂલડાં તો તો ભાઈ ફોરમ બધે ફેલાવે            ઓ માનવી …

 

આખો દિન તું કરતો જેવું શમણાં તેવાં આવે

ઊંઘ એ તો નાનું મોત છે એને સુધારી જાને             ઓ માનવી …

 

મૃત્ય એતો મહા નીંદર છે જીવ્યું જીવન યાદ આવે

કીધાં કરમ તે પ્રભુને દઈદે પ્રભુ તને બોલાવે            ઓ માનવી …

 

આયખું તારું  શ્રી હરીના નામ સ્મરણમાં જાયે

અંત કાળે હરીનું રટણ પ્રભુમાં ભેળવી જાયે             ઓ માનવી …

    ====ૐ====

તા. ૧૨-૪-૮૦

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s