જીવનમાં એવું ના આચરીએ!

સામાન્ય

(રાગ – ઊંઘમાં ના વેડફીયે … )

 

એવું ના આચરીએ, જીવનમાં એવું ના આચરીએ;

શાસ્ત્રો કહે તેમ જીવીએ, જીવનમાં એવું ના આચરીએ.

 

દર્દથી જો દેહ પીડાયે, વૈદને જઇને પૂછીએ;

જાતે ઔષધ લઇ ના મરવું, બહું ડાહ્યા ના થઇએ …        જીવનમાં

 

ખેતરમાં કયું  અન્ન વાવવું, બહુમતી ના પૂછીએ;

જાણકારો કે’ તે કરવું, માથાં વ્યર્થ ના કૂટિએ …              જીવનમાં

 

ખોટાં ખોટાં મત આપીને, જ્ઞાની ના દેખાઇએ;

જાણ્યા વિના ના કંઇએ વદીએ, પંડિત થઇ ના ફરીએ …  જીવનમાં

 

ધર્મનાં તત્વો માટે તો, વણ સમજીએ ના બકીએ;

શાસ્ત્રો-જ્ઞાની વાતો માની, જીવન પંથે ધપીએ …            જીવનમાં

 

શાસ્ત્રો તો અનુભવની વાણી માની કારજ કરીએ;

દેશ કાળે ના બદલાતા, તેને માની લઇએ …                  જીવનમાં

 

છોડીને શાસ્ત્રો જો ફરીએ, તો તો નાશ નોંતરીએ;

ભોમિયો બનાવીને એને લઇએ, ભવસાગરને તરીએ …    જીવનમાં

=== ૐ ===

વૈશાખ સુદ છઠ, સં – ૨૦૩૬, રવિવાર. તા. ૨૦ – ૪ – ૧૯૮૦.

Advertisements

One response »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s