પ્રભુ તું મુજથી ના સમજાયો.

સામાન્ય

(રાગ – પાંડુરંગ પધારો … )

 

મુજથી ના સમજાયો, પ્રભુ તું મુજથી ના સમજાયો;

મારાં સમ થઇ આવ્યો, પ્રભુ તું મુજથી ના સમજાયો.

 

મારી મુંઝવણ દૂર કરવાને, મનનાં પાતકને ધોવાને;

સમજાવાને આવ્યો …                                                              પ્રભુ તું …

 

ખો તો હામ કદીક જીવનમાં  ટળવળતો, સુખ મેળવવામાં;

માર્ગ બતાવા આવ્યો …                                                            પ્રભુ તું …

 

હું સમજ્યો તું મિત્ર છે મારો, મજાકમાં મેં તુજને માર્યો;

અઘટિત વર્તન વાળો …                                                           પ્રભુ તું …

 

મિત્રો સાથે ભોજન ટાણે, બબડતો હું બહું અજ્ઞાને;

અપમાનિત કરી બોલ્યો …                                                       પ્રભુ તું …

 

નયનોમાં અજ્ઞાન પડળ છે, મનડું તો અભિમાન સભર;

તેથી ના વરતાયો …                                                                 પ્રભુ તું …

=== ૐ ===

વૈશાખ સુદ છઠ, રવિવાર, સં – ૨૦૩૬. તા. ૨૦-૪-૧૯૮૦.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s