सर्वस्य चाहं हृदि संन्निविष्ट:|

સામાન્ય

(राग – हम तो चले  जाते भगवन जहां बुलाते . . .)

 

વાત તો તમારી પ્રભુ લાગે છે મિષ્ટ

सर्वस्य चाहं हृदि संन्निविष्ट:

 

કણ કણ માં સુક્ષ્મ બની આપ છો બિરાજતાં

વિશ્વમાં વિરાટ થઈ સઘળે છો વ્યાપતા

પ્રભુ વિના જગમાં બીજું કો ના શ્રેષ્ઠ         सर्वस्य …

 

રુદિયાના શોણિત સાગરમાં જઈને સૂતાં

હૈયાની વિણાથી સરગમને છેડતાં

લાગે છે જાણે કે વિશ્વ બધું ઈષ્ટ             सर्वस्य …

 

માનવ તું માનવને પામરનાં માનતો

ક્ષુદ્ર ગણી બીજાને ગર્વમાં ન રાચતો

ઈશ્વરનું સર્જન તો હોય ના કનિષ્ઠ         सर्वस्य …

 

દમવું કો બીજાને એ જ મહા પાપ છે

અન્યના હૃદય માંહી ઈશ્વરનો વાસ છે

એવી સમજણથી તો મટતાં અનિષ્ટ         सर्वस्य …

 

ઉંચનીચ ના ભેદ નહીં ઈશ્વરની દેણ છે

ઈશનાં સંતાન સહુ ગીતાનું કે’ણ છે

બાળવું છે જગમાંથી આવું અનિષ્ટ         सर्वस्य …

===ૐ===

કારતક સુદ દસમ, સં. ૨૦૩૬, મંગળવાર. તા. ૩૦-૧૦-૭૯.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s