દ્રષ્ટાંત ગીતા – ૧ (e-book)

સામાન્ય

ગીતાના કેટલાંક ચુનંદા શ્લોકો પર આધારિત મારી પુસ્તિકા “દ્રષ્ટાંત ગીતા – ૧”, આ બ્લોગના પુસ્તક વિભાગમાં વાંચવા (DOWNLOAD) માટે ઉપલબ્ધ છે. આ શ્રેણીનો બીજો ભાગ પણ અહીં ટૂંક સમયમાં રજુ કરીશ. આશા છે સૌને ગમશે.

દ્રષ્ટાંત ગીતા - ૧

આપ સૌનાં અમૂલ્ય અભિપ્રાયની આશા ઠેરવું છું.

Advertisements

3 responses »

  1. દિનેશ ભાઈ સાહેબ , જય યોગેશ્વર ,આપ નો બ્લોગ ખરેખર ખુબ સરસ છે પાંડુરંગ દાદા ના અતિ મૂલ્યવાન વિચારો ને જીવન માં ઉતારી ને કેતાલ્ય પરિવારો સન્માન પૂર્વક નું જીવન જીવી રહ્યા છે હું અને મારો પરિવાર પણ એમાંથી એક છે , ક્યારેક મળવાનું થશે તો ચોક્કસ ભાવ થી ભેટીશું.. એક પિતા ના સંતાન તરીકે આપણો સબંધ છે જ. જુઓ ને ! કેવા કુદરતી રીતે આપણે મળી ગયા ? એક સરખા વિચારો ધરાવતા માણસો નો સમૂહ એટલે જ સમાજ.. ખુબ ખુબ આભિનંદન અને આપના બ્લોગ ની સફળતા ની શુભેચ્છાઓ…લિ.જશવંત પંચાલ . હિંમતનગર૯૮૯૮૬૫૦૪૯૭

    • જય યોગેશ્વર, આભાર જશવંતભાઈ. મને જાણીને આનંદ થયો કે તમને મારા ગીતો અને પુસ્તિકાઓ ગમી. આપણે સંપર્કમાં અહીં તો રહીશું જ છંતાયે મારો સંપર્ક તમે ૨૬૫-૨૩૫૩૨૯૮ પર કરી શકો છો.

      • જય યોગેશ્વર દિનેશભાઇ મને પણ તમે લખેલા ભાવગીતો ખૂબ ગમ્યા પણ એ ભાવગીતોના રાગ જાણવા છે, તમે ભાવગીતોના રાગ જણાવશો…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s