જીવન સાધના

સામાન્ય

બાધું પ્રકૃતિથી પ્રીત,

શીખું જીવન સંગીત.

નથી શીખવા હવે કોઈ પાઠ સ્વાર્થના,

કરું સંગીતને શીખવા જીવન સાધના.

 

साગરે સ્મિત વેર્યું; હૃદય છો જલે,

रेતીમાં વ્હાણ ઠેલું; છો વિપદા મલે,

દર્દનો મર્દ જીવન મહીં સ્પર્શના. . .          કરું. . .

 

गગન વ્યાપી રહ્યું; એમ વ્યાપક બનું,

मરુત જેવો છૂપાઈ; હું પોષક બનું,

કરું પૂજા હું સઘળે છૂપી ચેતના. . .         કરું. . .

 

पર્વતે સ્થિરતા ને અડગતા દીધાં,

धરા પાસેથી ધીરજના અમૃત પીધાં,

સ્નેહ સિતારી છેડી કરું વંદના. . .           કરું. . .

 

निશા કહેતી નશો મૂઢતાનો ત્યજો,

વાસનાને ત્યજી વાસુદેવા ભજો,

साર સમજાવે दादा છૂપા મર્મના. . .         કરું. . .

=== ૐ ===

ફાગણ સુદ સાતમ, સં. ૨૦૪૭, ગુરુવાર. તા. ૨૧-૨-૧૯૯૧.

(લકી ફિલ્મ સ્ટુડિઓ હાલોલમાં લખ્યું.)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s