સાંઇ દુલારા

સામાન્ય

આવો રે આવો મારાં સાંઈ દુલારા,

સાંઇ દુલારા મારી આંખોના તારા…              આવો. . .

 

જ્ઞાતિ કે જાતિ કેરી એની પીછાણ ના,

કીયો છે દેશ એનો કોઈને જાણ ના,

સચરાચર રમતા એતો સૌના છે પ્યારા…      આવો. . .

 

એતો વિભૂતિ તોયે દોલત ભભૂતિ,

ઊદીમાં એની સઘળી શક્તિઓ સૂતી,

ઉદ્વેગો રોગ ભયને સઘળા હરનારા…           આવો. . .

 

લાગે ફકીર તોયે માગો તે આપે,

સૌની ઈચ્છાઓ પૂરે ભવરોગ કાપે,

ભક્તોને એ ચઢાવે સિદ્ધિ મિનારા…            આવો. . .

 

શ્રદ્ધા સબૂરી એનો ટૂંકો ઉપદેશ છે,

માલિક સૌનો છે એક જ એનો સંદેશ છે,

ભેદો વિના રેલાવે સ્નેહ ગંગ ધારા…            આવો. . .

=== ૐ ===

વૈશાખ વદ સાતમ, સં. ૨૦૪૮, શનિવાર. તા. ૨૩-૫-૧૯૯૨.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s