સંગીત સંગ્રહ:

૧. મારે હૃદય વસો ઘનશ્યામ.

ગીત: પ્રા. દિનેશ પાઠક

સંગીત: શ્રી શશાંક ફડણીસ

ગાયકો: નિશા ઉપાધ્યાય, મણી ત્રિહિમા, આશિતા, અતુલ પુરોહિત, રવિન નાયક, શશાંક ફડણીસ

ઉદઘોષક: સ્વાતિ ફડણીસ

૨. સ્વરચિત સાંઇબાબાની આરતી. (તરસાલી, વડોદરા સાંઈ મંદિર ખાતે ઈ.સ. ૧૯૯૩થી નિયમિત રીતે ગવાય છે.)

૩. સ્વાધ્યાય ભાવગીત.

સ્વાધ્યાય પ્રવૃત્તિના ‘અમૃતાલયમ્ ‘ સંગીત સંગ્રહમાં પ્રદર્શિત થયેલું મારું ગીત.

સ્વર: મનહર ઉધાસ અને અનુરાધા પૌડવાલ

સ્વાધ્યાય પ્રવૃત્તિના ‘ તીર્થયાત્રા’ સંગીત સંગ્રહમાં પ્રદર્શિત થયેલું મારું ગીત.

સ્વર: સુરેશ વાડકર, સંગીત: અવિનાશ વ્યાસ.

પરવાનો:

Creative Commons License
મારાં આ સાહિત્યનો પરવાનો Creative Commons Attribution-NonCommercial-ShareAlike 3.0 Unported License.

14 responses »

  1. કલા કોઇપણ સ્વરૂપે હંમેશા આવકાર્ય જ હોય અને અહીં તો શબ્દ,સ્વર અને સુરનો ત્રિવેણી સંગમ થયો… ખૂબ-ખૂબ અભિનંદન

  2. આપની બહુમુખી પ્રતિભા જાણી અને ગીતો દ્વારા માણી. ઉદઘોષક સ્વાતિનો અવાજ અને રજૂઆત સુંદર છે. આવા સુંદર બ્લોગ માટે અભિનંદન.

  3. દીધા બલિદાન સંતે કેવા રૂપાળા … વર્ષો પહેલા સાંભળેલ આ ગીત નાં રચનાકાર અને ગાયક તે તમે?

  4. આત્મીય દિનેશભાઈ, આપ ખરેખર યોગેશ્વરના લાડકા છો. આપનો પરિચય મને
    ખૂબ મોડો થયો.અને તે પણ બ્લોગ દ્વારા! હું 1985 આજોડ ઉપવન થયું ત્યારથી નિયમિત સ્વાધ્યાયમાં જતો થયો. પછી તો તીર્થરાજ મિલન અને સઘળા મિલનોમાં ગયો. છેલ્લે નાંદેડની તીર્થયાત્રા અને નર્મદા કિનારે અસીતિવંદના માં જવાનું થયું. બરોડાના બાલકૃષ્ણ મહેતા અને મહિપતભાઈ રાવલનો પરિચય થયેલો. યુમિરર્સિટીઓના ઉપકુલપતિઓને તથા કવિ સાહિત્યકારોને લઈને સ્વા.ના પ્રયોગો જોવા વડોદરા જિલ્લામાં આવવાનું પણ થયેલું. બહુ આનંદ થયો. મને ગમતાં ભાવગીતો આપની કલમે લખાયેલાં છે એ જાણીને વિશેષ આનંદ થયો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s