Category Archives: પ્રકાશિત

ગીતા અને યુવાન

સામાન્ય

ગીતા જયંતિના પાવન પર્વે શ્રી. દિનેશ પાઠક દ્વારા પ્રખ્યાત સામાયિકમાં પ્રકાશિત “ગીતા અને યુવાન” વિષય પર પ્રકાશિત લેખ રજૂ કરીએ છીએ.

આપ સૌને પ્રકાશિત લેખ ગમશે એવી આશા સાથે અહિં પ્રગટ કરીએ છીએ.

શ્રદ્ધાંજલિ

સામાન્ય

દિવ્ય જીવન સંઘ વડોદરા શાખાના માસિક “શિવપદ પરાગ“‍ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

શિવપદ પરાગ - શ્રદ્ધાંજલિ
શિવ પદ પરાગ જૂન – ૨૦૨૧.

અવધૂત પરિવારના “નારેશ્વરનો નાદ”‍ માસિકમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

નારેશ્વરનો નાદ – જૂન ૨૦૨૧.

પુસ્તકાલય: “ભજગોવિન્દમ્ ”ને આવકાર.

સામાન્ય

વિશ્વ પુસ્તકાલયોની સહકારી સંસ્થા ‘ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિ.’ એ મારા પુસ્તક “ભજગોવિન્દમ્“ને આવકારતો લેખ સંસ્થાના માસિક “પુસ્તકાલય”માં પ્રગટ થયો, જે અહિં રજૂ કરું છું.

લેખ: માનવ મેળો માણ્યો – સેવા મૂર્તિ પ્રેમ અવધૂતજી

સામાન્ય

વિશ્વ પુસ્તકાલયોની સહકારી સંસ્થા ‘ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિ.‘ સંસ્થાના માસિક “પુસ્તકાલય” દ્વારા મારી લેખમાળાનું નિયમિત પ્રકાશન થાય છે. આ લેખમાળામાં પ્રકાશિત મારો લેખ “માનવ મેળો માણ્યો – સેવા મૂર્તિ પ્રેમ અવધૂતજી” ઓક્ટોબર ૨૦૧૯માં પ્રકાશિત થયો હતો.

લેખ: માનવ મેળો માણ્યો – હાસ્ય સ્મ્રાટ જ્યોતીન્દ્ર દવે

સામાન્ય

વિશ્વ પુસ્તકાલયોની સહકારી સંસ્થા ‘ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિ.‘ સંસ્થાના માસિક “પુસ્તકાલય” દ્વારા મારી લેખમાળાનું નિયમિત પ્રકાશન થાય છે. આ લેખમાળામાં પ્રકાશિત મારો લેખ “માનવ મેળો માણ્યો – હાસ્ય સ્મ્રાટ જ્યોતીન્દ્ર દવે” માર્ચ ૨૦૧૯માં પ્રકાશિત થયો હતો.

https://upload.wikimedia.org/wikipedia/en/a/a2/JyotindraDavePic.jpg

જ્યોતીન્દ્ર દવે